gu_tn/luk/07/09.md

1.3 KiB

he was amazed at him

તે સૂબેદારથી આશ્ચર્ય પામ્યા

I say to you

ઈસુએ આશ્ચર્યજનક બાબત પર ભાર મૂકવા આ કહ્યું જે તેઓ લોકોને કહેવા જઈ રહ્યા હતા.

not even in Israel have I found such faith.

સૂચિતાર્થ એ છે કે ઈસુએ યહૂદી લોકો પાસે આવા પ્રકારના વિશ્વાસ રાખવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તેઓએ વિશ્વાસ ન રાખ્યો. વિદેશીઓ પાસે આ પ્રકારનો વિશ્વાસ હશે એવી અપેક્ષા તેમણે રાખી ન હતી, તેમ છતાં આ માણસે એમ કર્યું. તમને આ ગર્ભિત માહિતી ઉમેરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને કોઈ ઇઝરાએલી એવો મળ્યો નથી જે મારા પર આ વિદેશી જેટલો વિશ્વાસ કરતો હોય!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)