gu_tn/luk/07/07.md

911 B

say a word

સૂબેદાર સમજી ગયો કે ઈસુ ફક્ત બોલવાથી ચાકરને સાજો કરી શકે છે. અહીં ""શબ્દ"" આદેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત આદેશ આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

my servant will be healed

અહીં જે શબ્દ ""ચાકર"" તરીકે અનુવાદ કરવામાં આવ્યો છે તેને સામાન્ય રીતે ""છોકરાં"" તરીકે અનુવાદ કરવામાં આવે છે. તે સૂચવે છે કે ચાકર ખૂબ જ જુવાન હતો અથવા સૂબેદારનો તેના માટેનો પ્રેમ બતાવે છે.