gu_tn/luk/07/06.md

1.2 KiB

went on his way

સાથે ગયા

When he was not far from the house

બેવડા નકારાત્મક વાક્યને બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘરની નજીક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

do not trouble yourself

સૂબેદાર ઈસુ સાથે નમ્રતાપૂર્વક વાત કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""મારા ઘરે આવવાની તમે તસ્દી ન લેશો"" અથવા ""હું તમને હેરાન કરવા માંગતો નથી

you would come under my roof

આ શબ્દસમૂહ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ""મારા ઘરમાં આવો"" થાય છે. જો તમારી ભાષામાં રૂઢિપ્રયોગ હોય જેનો અર્થ ""મારા ઘરે આવો"" થતો હોય, તો અહીં તેનો ઉપયોગ કરવો સારું રહેશે કે નહિ તે વિશે વિચારો. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)