gu_tn/luk/07/01.md

1.0 KiB

General Information:

ઈસુ કફર-નહૂમમાં પ્રવેશ કરે છે જ્યાં ઈસુ સૂબેદારના ચાકરને સાજો કરે છે.

in the hearing of the people

સંભળાવવામાં"" રૂઢિપ્રયોગ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ચાહતા હતા કે તેઓએ જે કહ્યું તે એ લોકો સાંભળે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેમનું સાંભળી રહ્યા હતા તેઓને"" અથવા ""જે લોકો હાજર હતા તેઓને"" અથવા ""લોકો સાંભળે તે માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

he entered into Capernaum

આ વાર્તામાં એક નવી ઘટનાની શરૂઆત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)