gu_tn/luk/06/49.md

2.1 KiB

General Information:

જે વ્યક્તિ ઈસુના શિક્ષણને સાંભળે છે પરંતુ આધીન થતો નથી તેની તુલના તેઓ એવા માણસ સાથે કરે છે કે જે પાયા વિનાનું ઘર બાંધે છે અને તેથી જ્યારે પૂર આવે છે ત્યારે તે તૂટી જશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

But the one

પરંતુ તે અગાઉના વ્યક્તિ સાથે ખૂબ તફાવત ધરાવે છે જેણે પાયા સાથે બાંધ્યું હતું.

on the ground without a foundation

કેટલીક સંસ્કૃતિઓને ખબર હોતી નથી કે પાયાવાળું ઘર વધુ મજબૂત હોય છે. વધારાની માહિતી મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેણે ઊંડું ખોદકામ કર્યું નહિ અને પ્રથમ પાયો બાંધ્યો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a foundation

ઘરનો ભાગ જે તેને જમીન સાથે જોડે છે. ઈસુના સમયના લોકો જમીનની અંદર નક્કર ખડક સુધી નીચે ખોદતા અને પછી ખડક પર બાંધવાનું શરૂ કરતાં હતા. તે નક્કર ખડક પાયો હતો.

torrent of water

ઝડપથી વહેતું પાણી અથવા ""નદી

flowed against

ની વિરુદ્ધ ધડાકા સાથે તુટવું

it collapsed

નીચે પડવું અથવા અલગ થઈ ગયું

the ruin of that house was great

તે ઘર સંપૂર્ણ નાશ પામ્યું હતું