gu_tn/luk/06/48.md

1.9 KiB

laid a foundation on the rock

નક્કર ખડકના પાયા સુધી પહોંચવા માટે પૂરતા ઊંડા પ્રમાણમાં ઘરનો પાયો ખોદે છે. કેટલીક સંસ્કૃતિઓ તળ-ખડક પરના બાંધકામથી પરિચિત ન હોઈ શકે અને સ્થિર પાયા માટે બીજી છબીનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a foundation

ઘરનો ભાગ જે તેને જમીન સાથે જોડે છે. ઈસુના સમયના લોકો જમીનની અંદર નક્કર ખડક સુધી નીચે ખોદતા અને પછી ખડક પર બાંધવાનું શરૂ કરતાં હતા. તે નક્કર ખડક પાયો હતો.

the rock

તળ-ખડક. આ ખૂબ જ વિશાળ, સખત ખડક છે જે જમીનની નીચે ઊંડાણમાં હોય છે.

torrent of water

ઝડપથી વહેતું પાણી અથવા ""નદી

flowed against

ની વિરુદ્ધ ધડાકા સાથે તુટવું

shake it

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેને હલાવવાનું કારણ"" અથવા 2) ""તેને નાશ કરો.

because it had been built well

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે માણસે તેને સારી રીતે બાંધ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)