gu_tn/luk/06/46.md

8 lines
609 B
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# General Information:
જે વ્યક્તિ ઈસુના શિક્ષણને આધીન થાય છે તેની તુલના તેઓ એવા માણસ સાથે કરે છે કે જે ખડક પર ઘર બનાવે છે જ્યાં તે પૂરથી સુરક્ષિત રહેશે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-simile]])
# Lord, Lord
આ શબ્દોનું પુનરાવર્તન સૂચવે છે કે તેઓ નિયમિત ઈસુને ""પ્રભુ"" કહેતા હતા.