gu_tn/luk/06/43.md

1.2 KiB

General Information:

લોકો વૃક્ષ જે ફળ ઉત્પન્ન કરે છે તે દ્વારા જણાવી શકે છે કે તે વૃક્ષ સારું છે કે ખરાબ, અને તે કયા પ્રકારનું વૃક્ષ છે. ઈસુ તેનો ઉપયોગ સમજાવવામાં ન આવેલ રૂપક તરીકે કરે છે - આપણે જ્યારે કોઈ વ્યક્તિની ક્રિયાઓ જોઈએ છે ત્યારે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે તે જાણી શકીએ છીએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

For there is

આ એટલા માટે કેમ કે ત્યાં છે. જે નીચે મુજબ છે તે સૂચવે છે કે શા માટે આપણે આપણા ભાઈનો ન્યાય ન કરવો જોઈએ.

good tree

તંદુરસ્ત વૃક્ષ

rotten fruit

ફળ કે જેને સડો લાગ્યો છે અથવા ખરાબ અથવા નકામું છે