gu_tn/luk/06/40.md

782 B

A disciple is not greater than his teacher

શિષ્ય તેના ગુરુને વટાવી શકતો નથી. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શિષ્યને તેના ગુરુ કરતાં વધારે જ્ઞાન હોતું નથી"" અથવા 2) ""શિષ્ય પાસે તેના ગુરુ કરતાં વધારે અધિકાર હોતો નથી.

everyone when he is fully trained

દરેક શિષ્ય જેને સારી તાલીમ આપવામાં આવી છે અથવા ""દરેક શિષ્ય કે જેના ગુરુએ તેને સંપૂર્ણ રીતે શીખવ્યું છે