gu_tn/luk/06/38.md

1.9 KiB

it will be given to you

ઈસુ જણાવતા નથી કે ખરેખર કોણ આપશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કોઈક તમને તે આપશે"" અથવા 2) ""ઈશ્વર તમને તે આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

A good measure—pressed down, shaken together, spilling over—they will pour into your lap

ઈસુ ઉદારતાથી આપતા ઈશ્વર અથવા લોકોની વાત એવી રીતે કરે છે જાણે કે તે ઉદાર અનાજના વેપારી હોય. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમારા ખોળામાં ઉદાર માત્રામાં રેડશે - નીચે દબાવશે, એક સાથે હલાવશે અને ઉપરથી છંટકાવ કરશે"" અથવા ""એક ઉદાર અનાજ વેપારીની જેમ કે જે અનાજ દબાવે છે અને તેને એક સાથે હલાવે છે અને તેને એટલા અનાજમાં નાંખે છે કે તે છલકાય છે, તેઓ તમને ઉદારતાથી આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

A good measure

પુષ્કળ માત્રા

it will be measured back to you

ઈસુ જણાવતા નથી કે ખરેખર કોણ માપશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તેઓ તમને વસ્તુઓ માપીને પાછી આપશે"" અથવા 2) ""ઈશ્વર તમને વસ્તુઓ માપીને પાછી આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)