gu_tn/luk/06/35.md

1.4 KiB

expecting nothing in return

વ્યક્તિને તમે જે આપ્યું છે તે એ પાછું આપે તેની આશા ન રાખો અથવા ""વ્યક્તિ તમને કંઈપણ આપે તેવી આશા ન રાખો

your reward will be great

તમે મોટો બદલો પ્રાપ્ત કરશો અથવા ""તમને સારું પ્રતિફળ મળશે"" અથવા ""તેના કારણે તમે સારી ભેટો પ્રાપ્ત કરશો

you will be sons of the Most High

તમારી ભાષા કુદરતી રીતે કોઈ માનવ પુત્ર અથવા બાળક માટે જેનો ઉલ્લેખ કરે છે તે જ શબ્દ સાથે ""પુત્રો"" નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે.

sons of the Most High

ધ્યાન રાખો કે ""પુત્રો"" શબ્દ બહુવચનમાં છે તેથી તે ઈસુના શીર્ષક ""પરાત્પરના પુત્ર"" સાથે મૂંઝવણમાં મૂકે નહિ.

unthankful and evil people

જે લોકો તેમનો આભાર માનતા નથી અને જેઓ ભૂંડા છે