gu_tn/luk/06/32.md

585 B

what credit is that to you?

તમને શું ઇનામ મળશે? અથવા ""તે કરવા બદલ તમને કઈ પ્રશંસા પ્રાપ્ત થશે?"" આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને તેના માટે કોઈ ઇનામ મળશે નહિ."" અથવા ""ઈશ્વર તેના માટે તમને ઇનામ આપશે નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)