gu_tn/luk/06/28.md

795 B

Bless ... pray

આ દરેક આદેશોનું પાલન ફક્ત એક જ વખત માટે નહિ, પણ સતત થવું જોઈએ.

Bless those who curse

ઈશ્વર એક છે કે જેઓ આશીર્વાદ આપે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરને કહો તેઓને આશીર્વાદ આપે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

those who curse you

તેઓ જે તમને ટેવપૂર્વક શાપ આપે છે

those who mistreat you

તેઓ જે તમારી સાથે ટેવપૂર્વક દુર્વ્યવહાર કરે છે