gu_tn/luk/06/26.md

833 B

Woe to you

તમારા માટે તે કેટલું ભયંકર છે અથવા ""તમારે કેટલા ઉદાસ થવું જોઈએ

when all men speak

અહીં ""પુરુષો"" નો ઉપયોગ સામાન્ય અર્થમાં થયો છે જે સર્વ લોકોનો સમાવેશ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે સર્વ લોકો બોલે છે"" અથવા ""જ્યારે દરેક બોલે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

their ancestors treated the false prophets in the same way

તેમના પૂર્વજોએ પણ ખોટા પ્રબોધકોની સારી વાત કરી