gu_tn/luk/06/24.md

1.0 KiB

woe to you

તે તમારા માટે કેટલું ભયંકર છે. આ શબ્દસમૂહ ત્રણ વખત પુનરાવર્તિત થાય છે. તે ""તમે ધન્ય છો"" નું વિરુદ્ધાર્થી છે. દરેક વખતે, તે સૂચવે છે કે ઈશ્વરનો ક્રોધ લોકો પર નિર્દેશિત છે, અથવા કંઈક નકારાત્મક અથવા ખરાબ તેઓ માટે રાહ જુએ છે.

woe to you who are rich

જેઓ શ્રીમંત છે તેઓ માટે તે કેટલું ભયંકર છે અથવા "" મુશ્કેલી તમારા પર આવશે જેઓ શ્રીમંત છે

your comfort

તમને શું દિલાસો આપે છે અથવા ""તમને શું સંતોષ આપે છે"" અથવા ""તમને શું ખુશ કરે છે