gu_tn/luk/06/20.md

1.3 KiB

Blessed are

આ શબ્દસમૂહ ત્રણવાર પુનરાવર્તિત થાય છે. દરેક સમયે, તે સૂચવે છે કે ઈશ્વર ચોક્કસ લોકોની જ તરફેણ કરે છે અથવા તેઓની સ્થિતિ હકારાત્મક અથવા સારી હોય છે.

Blessed are the poor

તમે જેઓ ગરીબ છો તેઓ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરો અથવા ""તમે જેઓ ગરીબ છો તેઓ લાભ પ્રાપ્ત કરો

for yours is the kingdom of God

જે ભાષાઓમાં રાજ્ય માટે શબ્દ ન હોય તે કહી શકે છે, ""કેમ કે ઈશ્વર તમારા રાજા છે"" અથવા ""કેમ કે ઈશ્વર તમારા શાસક છે.

yours is the kingdom of God

ઈશ્વરનું રાજ્ય તમારું છે. આનો અર્થ આ થઈ શકે 1) ""તમે ઈશ્વરના રાજ્યના છો"" અથવા 2) ""ઈશ્વરના રાજ્યમાં તમને અધિકાર મળશે.