gu_tn/luk/06/16.md

717 B

became a traitor

આ સંદર્ભમાં ""વિશ્વાસઘાતી"" નો અર્થ શો છે તે સમજાવવું જરૂરી હોઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""તેના મિત્રને પરસ્વાધીન કર્યો"" અથવા ""તેના મિત્રને દુશ્મનોને સોંપી દીધો"" (સામાન્ય રીતે નાણાંના બદલામાં) અથવા ""દુશ્મનોને મિત્ર વિશે કહીને તેને જોખમમાં નાખી દીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)