gu_tn/luk/06/12.md

643 B

General Information:

ઈસુ આખી રાત પ્રાર્થના કર્યા બાદ બાર શિષ્યોને પસંદ કરે છે.

Now it happened that in those days

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

in those days

તે સમયની આસપાસ અથવા ""લાંબા સમય પછી નહિ"" અથવા ""તે પછી એક દિવસ

he went out

ઈસુ બહાર ગયા