gu_tn/luk/06/09.md

1.3 KiB

to them

ફરોશીઓને

I ask you, is it lawful on the Sabbath to do good or to do harm, to save a life or to destroy it?

વિશ્રામવારે સાજાપણું આપવા બદલ ઈસુ સાચા છે તે ફરોશીઓ સ્વીકારે માટે તેમના પર દબાણ કરવા ઈસુ આ પ્રશ્ન પૂછે છે. તેથી પ્રશ્નનો ઇરાદો અલંકારિક છે: તેઓ સ્વીકારે કે માહિતી એકત્ર કર્યા સિવાય તેઓ જે જાણે છે તે સાચું છે. જોકે, ઈસુ કહે છે, ""હું તમને પૂછું છું,"" તેથી આ પ્રશ્ન બીજા અલંકારિક પ્રશ્નો સમાન નથી જેનો વાક્ય તરીકે અનુવાદ કરવાની જરૂર પડી શકે. તેનું અનુવાદ પ્રશ્ન તરીકે થવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

to do good or to do harm

કોઈકને મદદ કરવી કે કોઈકને ઇજા પહોંચાડવી