gu_tn/luk/06/06.md

1.2 KiB

General Information:

હવે બીજો વિશ્રામવાર છે અને ઈસુ સભાસ્થાનમાં છે.

Connecting Statement:

વિશ્રામવારે ઈસુ એક વ્યક્તિને સાજો કરે છે તે શાસ્ત્રીઓ અને ફરોશીઓ જુએ છે.

Now It happened that

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

There was a man there

આ વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

his right hand was withered

વ્યક્તિના હાથને એવી ઇજા થઈ હતી કે તે તેને લાંબો પણ કરી શકતો ન હતો. તે કદાચિત વાળેલી મુઠ્ઠી તરીકે અક્કડ થઈ ગયા હતા, જેથી તે દેખાવમાં નાનો અને કરચલીવાળો લાગતો હતો.