gu_tn/luk/06/05.md

636 B

the Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ કહી શકાય: વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર

is Lord of the Sabbath

અહીં ""પ્રભુ"" શીર્ષક વિશ્રામવાર પર તેમના અધિકાર પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્રામવારે લોકો માટે શું ખરું છે કરવું તે નક્કી કરવાનો અધિકાર છે!