gu_tn/luk/06/02.md

1000 B

Why are you doing something that is not lawful to do on the Sabbath day?

તેઓએ નિયમ તોડવા બદલ શિષ્યો પર આરોપ મૂકવા આ પ્રશ્ન કર્યો. તેને વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્રામવારે કણસલા તોડવા એ ઈશ્વરના નિયમની વિરુદ્ધ છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

are you doing that which

ફરોશીઓ કણસલાને હાથમાં મસડવાની નાની ક્રિયાને પણ નિયમ વિરુદ્ધના કાર્ય તરીકે જોતાં હતા. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કાર્ય કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)