gu_tn/luk/06/01.md

2.2 KiB

General Information:

તમે"" શબ્દ અહીં બહુવચનમાં છે અને તે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો અનાજના ખેતરોમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક ફરોશીઓ શિષ્યોને તેઓ વિશ્રામવાર કે જેને ઈશ્વરના નિયમમાં ઈશ્વર માટે અલગ કરવામાં આવ્યો છે, તે દિવસે શું કરી રહ્યા છે તે વિશે પ્રશ્ન કરવાનું શરૂ કરે છે.

Now it happened that

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

the grainfields

આ કિસ્સામાં, તે જમીનનો એક મોટો ભાગ છે જ્યાં લોકોએ વધુ ઘઉં આવે માટે ઘઉંના બીજ વેર્યા હતા.

heads of grain

કણસલા તે છોડનો સૌથી ઉપરનો ભાગ છે, જે મોટા ઘાસ જેવું હોય છે. તે છોડના પરિપક્વ, ખાવા જેવા બીજ ધરાવે છે.

rubbing them in their hands

તેઓએ કણસલાના બીજને અલગ કરવા આમ કર્યું. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેને હાથમાં મસડ્યું કે જેથી ફોતરાંને દાણાથી અલગ પાડી શકાય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)