gu_tn/luk/05/31.md

882 B

People who are well ... those who are sick

ઈસુ તેઓને કહેવાની શરૂઆત કરવા આ કહેવતનો ઉપયોગ કરે છે કે જેમ વૈદ બીમારોને સાજા થવા પોતાની પાસે બોલાવે છે તેમ તેઓ પાપીઓને પસ્તાવો કરવા બોલાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

a physician

વૈદ

but those who are sick

જે શબ્દો કાઢી નાખવામાં આવ્યા છે તે તમારે પૂરા પાડવા. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત જેઓ બીમાર છે તેઓને જ વૈદની અગત્યતા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)