gu_tn/luk/05/30.md

1.2 KiB

to his disciples

ઈસુના શિષ્યોને

Why do you eat ... sinners?

ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેમની નામંજૂરી રજૂ કરવા આ પ્રશ્ન પૂછે છે કે ઈસુના શિષ્યો પાપીઓ સાથે ખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે પાપીઓ સાથે ખાવું જોઈએ નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

sinners

લોકો કે જેઓ મૂસાના નિયમશાસ્ત્રને આધીન થતા ન હતા પણ બીજાઓ જે વિચારતા કે એ ઘણા ખરાબ પાપો છે તે તેઓ કરતાં હતા

you eat and drink with ... sinners

ફરોશીઓ અને શાસ્ત્રીઓ એમ માનતા હતા કે ધાર્મિક લોકોએ તેઓ જેઓને પાપીઓ માનતા હોય તેઓથી પોતાને અલગ રાખવા જોઈએ. ""તમે"" શબ્દ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)