gu_tn/luk/05/29.md

733 B

Connecting Statement:

ભોજન વખતે, ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓ સાથે વાત કરે છે.

in his house

લેવીના ઘરમાં

reclining at the table

કેટલાક તકીયાઓ પર ડાબા ખભા પર પોતાને ટેકવીને સોફા પર સૂંવું કે બેસવું એ મિજબાની વખતે ખાવા માટેની ગ્રીક શૈલી હતી. વૈકલ્પિક અનુવાદ: ""સાથે ખાવું"" અથવા ""મેજ પર બેસીને ખાવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)