gu_tn/luk/05/27.md

1.4 KiB

Connecting Statement:

જ્યારે ઈસુ તે ઘરમાથી નીકળે છે, ત્યારે તેઓ લેવી, યહૂદી દાણીને, પોતાની પાછળ ચાલવા બોલાવે છે. ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને હેરાન કરે છે કેમ કે તેઓ લેવીએ જે તેમના માટે મિજબાની આપી તેમાં જાય છે.

After these things happened

આ બાબતો"" શબ્દસમૂહ એ અગાઉની કલમોમાં શું બન્યું તેનો ઉલ્લેખ કરે છે. આ એક નવી ઘટનાનો સંકેત આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

saw a tax collector

ધ્યાનથી એક દાણી તરફ જોયું અથવા ""એક દાણી તરફ કાળજીપૂર્વક જોયું

Follow me

કોઈકની ""પાછળ ચાલવું કે અનુસરવું"" એટલે તે વ્યક્તિના શિષ્ય થવું. વૈકલ્પિક અનુવાદ: ""મારો શિષ્ય થા"" અથવા ""આવો, તમારા શિક્ષક તરીકે મને અનુસરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)