gu_tn/luk/05/23.md

2.0 KiB

Which is easier to say ... walk?

ઈસુ પાપો ક્ષમા કરી શકે કે નહિ તે કોણ સાબિત કરી શકે તે વિશે વિચારવા તેઓ શાસ્ત્રીઓને આ પ્રશ્ન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં હમણાં જ કહ્યું 'તારા પાપો તને ક્ષમા કરવામાં આવ્યા છે.' તમે એમ વિચારી શકો કે 'ઊભો થા અને ચાલતો થા' એમ કહેવું અઘરું છે, કારણ કે હું તેને સાજો કરી શકું છું કે નહિ તેની સાબિતી તે ઊભો થઈને ચાલે છે કે નહિ તે દ્વારા જ દર્શાવી શકાય."" અથવા ""તમે એમ વિચારી શકો કે 'ઊભો થા અને ચાલતો થા' એમ કહેવું એના કરતાં 'તારા પાપો ક્ષમા થયા છે' એમ કહેવું સરળ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

easier to say

અવર્ણનીય સૂચિતાર્થ એ છે કે એક બાબત ""કહેવી સરળ છે કેમ કે કોઈ જાણી શકશે નહિ કે શું થયું હતું,"" પરંતુ બીજી બાબત ""કહેવી અઘરી છે કેમ કે દરેક જણ જાણી શકે કે શું થયું હતું."" જો પક્ષઘાતીના પાપો ક્ષમા થયા, તો લોકો તે જોઈ શકે નહિ, પણ જો તે ઊભો થઈને ચાલતો થાય તો તેઓ સર્વ જાણી શકે કે તે સાજો થયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)