gu_tn/luk/05/22.md

1.1 KiB

knowing their thoughts

આ શબ્દસમૂહ સૂચવે છે કે તેઓ મૌન રીતે તર્ક કરી રહ્યા હતા, તેથી ઈસુએ તેઓ જે વિચારી રહ્યા હતા તેને સાંભળ્યા કરતાં વિશેષ પારખી લીધું.

Why are you questioning this in your hearts?

આ વાક્યના સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે તમારા હ્રદયોમાં આ વિશે દલીલ કરવી જોઈએ નહિ."" અથવા ""મારી પાસે પાપો ક્ષમા કરવાનો અધિકાર છે તે માટે તમારે શંકા કરવી જોઈએ નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

in your hearts

અહીં ""હ્રદયો"" એ લોકોના મન અથવા આંતરિક સ્વ માટેનું એક ઉપનામ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)