gu_tn/luk/05/21.md

1.9 KiB

to question this

આ વિશે ચર્ચા કરો અથવા ""આ વિશે તર્ક કરો."" તેઓએ કયો પ્રશ્ન કર્યો તેને કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપો ક્ષમા કરવા માટે ઈસુ પાસે અધિકાર છે કે નહિ તે અંગે ચર્ચા કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Who is this who speaks blasphemies?

આ પ્રશ્ન દર્શાવે છે કે તેઓ ઈસુએ જે કહ્યું તે માટે કેટલા આશ્ચર્યચકિત અને ગુસ્સે હતા. આ વાક્યના સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ ઈશ્વરની નિંદા કરી રહ્યો છે!"" અથવા ""તે આમ કહીને ઈશ્વરની નિંદા કરે છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Who can forgive sins but God alone?

ગર્ભિત માહિતી એ છે કે જો વ્યક્તિ પાપોને ક્ષમા કરવાનો દાવો કરે છે તો તે કહે છે કે તે ઈશ્વર છે. આ સ્પષ્ટ વાક્યના સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર સિવાય કોઈપણ પાપો ક્ષમા કરી શકે નહિ!"" અથવા ""ઈશ્વર જ એકમાત્ર છે જેઓ પાપો ક્ષમા કરી શકે!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])