gu_tn/luk/05/20.md

1.5 KiB

Seeing their faith, he said

તે સમજી શકાય એમ છે કે તેઓ માનતા હતા કે ઈસુ તે પક્ષઘાતીને સાજો કરી શકે છે. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે ઈસુએ જોયું કે તેઓ વિશ્વાસ કરે છે કે તેઓ તેને સાજો કરી શકે છે, ત્યારે તેમણે તેને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Man

આ સામાન્ય શબ્દ છે કે જ્યારે લોકો જેનું નામ ન જાણતા હોય ત્યારે બોલવા વાપરે છે. તે અસંસ્કારી ન હતું, પણ તે ખાસ માન પણ દર્શાવતું ન હતું. કેટલીક ભાષાઓ શબ્દો જેવા કે ""મિત્ર"" અથવા ""સાહેબ"" વાપરી શકે છે.

your sins are forgiven you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તને ક્ષમા કરવામાં આવ્યો છે"" અથવા ""હું તારા પાપો ક્ષમા કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)