gu_tn/luk/05/12.md

2.4 KiB

Connecting Statement:

ઈસુ એક અલગ શહેરમાં જેનું નામ આપવામાં આવ્યું નથી ત્યાં એક રક્તપિત્તીઆને સાજો કરે છે.

It came about that

આ શબ્દસમૂહ વાર્તામાંના એક નવી ઘટનાને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

a man full of leprosy

એક માણસ જે રક્તપિત્તથી પીડાતો હતો. તે વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

he fell on his face

અહીં ""તેને પગે પડ્યો"" એ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ નમવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઘૂંટણે પડ્યો અને તેના મુખથી જમીનને સ્પર્શ્યો"" અથવા ""તે જમીન સુધી નમ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

if you are willing

જો તમે ચાહો તો

you can make me clean

તે સમજી શકાય છે કે તે ઈસુને પોતાને સાજો કરવા કહી રહ્યો હતો. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કૃપા કરીને મને શુદ્ધ કરો, કેમ કે તમે સમર્થ છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

make me clean

આ વિધિગત શુદ્ધતાનો ઉલ્લેખ કરે છે, પરંતુ એ સમજી શકાય એમ છે કે તે વ્યક્તિ રક્તપિત્તને કારણે અશુદ્ધ છે. તે ખરેખર ઈસુને તેની બિમારીમાંથી શુદ્ધ કરવા કહી રહ્યો છે. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મને રક્તપિત્તથી શુદ્ધ કરો જેથી હું શુદ્ધ થઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)