gu_tn/luk/05/07.md

650 B

they motioned

તેઓ હાંક મારવા માટે કાંઠાથી ઘણે દૂર હતા, તેથી તેઓએ હાવભાવ કરીને, કદાચ તેમના હાથ હલાવીને ઇશારો કર્યો.

they began to sink

હોડીઓ ડૂબવા લાગી. કારણને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હોડીઓ ડૂબવા લાગી કારણ કે માછલીઓ ખૂબ જ ભારે હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)