gu_tn/luk/04/41.md

1.4 KiB

Demons also came out

એ સૂચિત છે કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી નીકળવા કહ્યું હતું. તેને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ પણ અશુદ્ધ આત્માઓને બહાર નીકળવા દબાણ કર્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

crying out and saying

તેનો લગભગ સરખો જ અર્થ થાય છે અને તે સંભવતઃ ભય કે ગુસ્સાના રૂદનનો ઉલ્લેખ કરે છે. કેટલાક અનુવાદો ફક્ત એક જ શબ્દનો પ્રયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ચીસ પાડવી"" અથવા ""બૂમ પાડવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

the Son of God

આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

He rebuked them

અશુદ્ધ આત્માઓને સખ્તાઈથી બોલ્યા

would not permit them

તેઓને પરવાનગી ન આપી