gu_tn/luk/04/39.md

1.5 KiB

So standing

તેથી"" શબ્દ એ સ્પષ્ટ કરે છે કે તેમણે એમ કર્યું કારણ કે લોકોએ સિમોનની સાસુ વતી તેમને વિનંતી કરી.

standing over her

તેણીની પાસે ગયા અને તેની તરફ ઝૂક્યા

he rebuked the fever, and it left her

તાવને સખ્તાઈથી બોલ્યા, અને તે તેણીને છોડીને ચાલ્યો ગયો અથવા ""તેણીને છોડવા તાવને આદેશ કર્યો અને તે ગયો."" તેમણે તાવને શું કહ્યું તે સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની રહેશે. વૈકલ્પિક અનનુવાદ: ""આદેશ કર્યો કે તેણીની ત્વચા ઠંડી બને, અને તેમ થયું"" અથવા ""તેણીને છોડવા બીમારીને આદેશ કર્યો, અને તે થયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he rebuked the fever

તાવને ધમકાવ્યો

started serving them

અહીં તેનો અર્થ થાય છે કે તેણીએ ઈસુ માટે તથા ઘરમાંના અન્ય લોકો માટે ખોરાક બનાવવાની શરૂઆત કરી.