gu_tn/luk/04/38.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ હજી કફર-નહૂમમાં છે, પરંતુ હવે તેઓ સિમોનના ઘરે છે, જ્યાં તેઓ સિમોનની સાસુ અને ઘણા લોકોને સાજા કરે છે.

Then he left

આ નવી ઘટનાનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Simon's mother-in-law

સિમોનની પત્નીની માતા

was suffering with

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ""સખત બિમાર હતી"" થાય છે (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

a high fever

ખૂબ જ ગરમ ત્વચા

pleaded with him on her behalf

આનો અર્થ થાય છે કે તેઓએ ઈસુને તેણીને તાવમાંથી સાજી કરવા કહ્યું. આ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણીને તાવમાંથી સાજી કરવા ઈસુને કહ્યું"" અથવા ""તેણીનો તાવ મટાડવા ઈસુને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)