613 B
613 B
So news about him began to spread ... the surrounding region
વાર્તા પછી જે બન્યું તે વિશેની આ એક ટિપ્પણી છે જે વાર્તાની અંદરની ઘટનાઓને કારણે થઈ છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)
news about him began to spread
ઈસુ વિશેના અહેવાલો ફેલાવા લાગ્યા અથવા “લોકોએ ઈસુ વિશેના સમાચાર ફેલાવવાનું શરૂ કર્યું