gu_tn/luk/04/35.md

634 B

Jesus rebuked him, saying

ઈસુએ અશુદ્ધ આત્માને, એમ કહીને ધમકાવ્યો અથવા ""ઈસુએ સખ્તાઇથી દુષ્ટ આત્માને કહ્યું

come out of him

તેમણે દુષ્ટ આત્માને તે વ્યક્તિ પર કાબૂ રાખવાનું બંધ કરવાનો આદેશ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""તેને એકલો છોડી દે"" અથવા ""હવે પછીથી આ માણસમાં રહીશ નહિ