gu_tn/luk/04/34.md

1.0 KiB

What do we have to do with you

આ આક્રમક પ્રતિભાવ એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ: ""તમારે ને અમારે શું?"" અથવા ""અમને ત્રાસ આપવાનો તમને શો અધિકાર છે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

What do we have to do with you, Jesus of Nazareth?

આ પ્રશ્નને એક નિવેદન તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""નાઝરેથના ઈસુ, તમારે, અમારી સાથે શું લેવાદેવા છે!"" અથવા નાઝરેથના ઈસુ, અમારે તમારી સાથે કંઈ લેવાદેવા નથી!"" અથવા ""નાઝરેથના ઈસુ, અમને ત્રાસ આપવાનો તમને કોઈ અધિકાર નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)