gu_tn/luk/04/26.md

622 B

to Zarephath ... to a widow woman

સારફત નગરમાં રહેનાર લોકો વિદેશીઓ હતા, યહૂદીઓ નહિ. જે લોકો ઈસુનું સાંભળી રહ્યા હતા તેઓ એમ સમજ્યા હતા કે સારફતના લોકો વિદેશીઓ હતા. વૈકલ્પિક અનુવાદ: ""સારફતમાં રહેનાર એક વિદેશી વિધવાને"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/translate-names]])