gu_tn/luk/04/25.md

2.6 KiB

General Information:

સભાસ્થાનમાં જે લોકો ઈસુને સાંભળી રહ્યા છે તેઓને તેઓ એલિયા અને એલિશા, જે પ્રબોધકો હતા અને જેઓ વિશે તેઓ જાણતા હતા, તેમના વિશે યાદ અપાવી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

But in truth I tell you

હું તમને સત્યતાપૂર્વક કહું છું. ઈસુ હવે પછી જે નિવેદન કહેનાર છે તેની અગત્યતા, સત્યતા અને ચોક્કસતા પર ભાર મૂકવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે.

widows

વિધવાઓ એવી સ્ત્રીઓ છે જેઓના પતિઓ મૃત્યુ પામ્યા છે.

during the time of Elijah

જે લોકો સાથે ઈસુ બોલી રહ્યા હતા તે લોકો જાણતા હતા કે એલિયા એ ઈશ્વરના પ્રબોધકોમાંનો એક હતો. જો તમારા વાચકો તે જાણતા ન હોય, તો તમે આ ગર્ભિત માહિતીને યુએસટીની જેમ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે એલિયા ઇઝરાએલમાં પ્રબોધ કરી રહ્યો હતો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

when the sky was shut up

આ એક રૂપક છે. આકાશને એક છત તરીકે દર્શાવવામાં આવ્યું છે જે બંધ હતી, અને તેથી વરસાદ તેમાંથી આવતો ન હતો. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે આકાશમાંથી વરસાદ જ ન પડ્યો ત્યારે"" અથવા ""જ્યારે સહેજે વરસાદ જ ન હતો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a great famine

ગંભીર ખોરાકનો અભાવ. જ્યારે પાક લોકો માટે પૂરતા પ્રમાણમાં ખોરાકનું ઉત્પાદન લાંબા સમય સુધી ન કરે ત્યારે તેને દુકાળ કહેવાય છે.