gu_tn/luk/04/24.md

946 B

Truly I say to you

તે ચોક્કસપણે સાચું છે. તે હવે પછીના નિવેદનને દર્શાવતુ ભારયુક્ત વાક્ય છે.

no prophet is received in his hometown

ઈસુ આ સામાન્ય વાક્ય લોકોને ઠપકો આપવા માટે બોલે છે. તેમનો અર્થ એમ છે કે કફર-નહૂમમાં તેમના ચમત્કાર અંગેના અહેવાલને તે લોકો નકારી રહ્યા છે. તેઓ એવું માનતા હતા કે તેઓ તેમના વિશે સઘળું જાણે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

his hometown

વતન અથવા ""મૂળ શહેર"" અથવા ""દેશ કે જ્યાં તે મોટા થયા