gu_tn/luk/04/23.md

1.5 KiB

General Information:

નાઝરેથ એ નગર છે જેમાં ઈસુ મોટા થયા.

Surely

નિશ્ચે અથવા ""તેમાં કોઈ શંકા નથી કે

Doctor, heal yourself

જો કોઈકને પોતાને રોગ હોય અને તે પોતે તે રોગને મટાડવાનો દાવો કરે, તો તે ખરેખર ડૉક્ટર છે તેમ માનવાનું કોઈ કારણ નથી. લોકો ઈસુને આ કહેવત કહેશે કે તેઓ ત્યારે જ માનશે કે તેઓ પ્રબોધક છે કે જ્યારે તેઓએ જેમ સાંભળ્યું કે તેમણે બીજા સ્થળોએ કર્યું એ તેઓ તેમના દેખાતા કરશે ત્યારે જ. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

Whatever we heard ... do the same in your hometown

ઈસુના યૂસફના દીકરા તરીકેના નીચલા દરજ્જાને કારણે નાઝરેથના લોકો વિશ્વાસ કરતાં નથી કે તે પ્રબોધક છે. તેઓ ત્યાં સુધી વિશ્વાસ કરશે નહિ જ્યાં સુધી તેઓ ઈસુને વ્યક્તિગત રીતે ચમત્કાર કરતાં જુએ નહિ.