gu_tn/luk/04/21.md

1.0 KiB

this scripture has been fulfilled in your hearing

ઈસુ એમ કહી રહ્યા હતા કે તે સમયે તેઓ તેમના કૃત્યો અને બોલવા દ્વારા તે પ્રબોધવાણીને પરિપૂર્ણ કરી રહ્યા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જ્યારે મને સાંભળી રહ્યા છો ત્યારે હું આ શાસ્ત્રવચન જે કહે છે તે અત્યારે પરિપૂર્ણ કરી રહ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in your hearing

આ રૂઢિપ્રયોગનો અર્થ ""જ્યારે તમે મારું સાંભળી રહ્યા છો ત્યારે"" થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)