gu_tn/luk/04/18.md

2.0 KiB

The Spirit of the Lord is upon me

વિશેષ રીતે પવિત્ર આત્મા મારી સાથે છે. જ્યારે કોઈ આ કહે છે, ત્યારે તે ઈશ્વરના વચનો બોલવાનો દાવો કરે છે.

he anointed me

જૂના કરારમાં, જ્યારે વ્યક્તિને કોઈક ખાસ કાર્ય કરવા સત્તા અને અધિકાર આપવામાં આવે, ત્યારે તે વ્યક્તિ પર વિધિનું તેલ રેડવામાં આવતું હતું. ઈસુ આ રૂપક દ્વારા પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે કે આ કાર્યને માટે પવિત્ર આત્મા તેમની સાથે રહીને તેમને તૈયાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને સામર્થ્ય આપવા પવિત્ર આત્મા મારા પર છે"" અથવા ""પવિત્ર આત્માએ મને સત્તા અને અધિકાર આપ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the poor

ગરીબ લોકો

proclaim freedom to the captives

જે લોકોને કેદ કરવામાં આવ્યા છે તેઓને કહો કે તેઓ મુક્ત થઈ શકે છે"" અથવા ""યુદ્ધના કેદીઓને મુક્ત કરવા

recovery of sight to the blind

અંધજનોને દ્રષ્ટિ આપવા અથવા ""અંધજનો ફરીથી જોઈ શકે માટે સમર્થ બનાવવા

set free those who are oppressed

જેઓ સાથે કઠોરતાપૂર્વક વર્તવામાં આવ્યું છે તેઓને મુક્ત કરવા