gu_tn/luk/04/17.md

1007 B

The scroll of the prophet Isaiah was handed to him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ વ્યક્તિએ તેમને પ્રબોધક યશાયાનું ઓળિયું આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

scroll of the prophet Isaiah

તે ઓળિયા પર લખવામાં આવેલ યશયાના પુસ્તકનો ઉલ્લેખ કરે છે. યશાયા એ ઘણા વર્ષો પહેલા તે શબ્દો લખ્યા હતા, અને કોઈકે તેની નકલ કરીને તેને ઓળિયા પર ઉતાર્યા હતા.

the place where it was written

ઓળિયામાં આ શબ્દોવાળું સ્થાન. આ વાક્ય અગાઉની કલમમાં જારી રહે છે.