gu_tn/luk/04/16.md

656 B

where he had been raised

જ્યાં તેમના માતા-પિતાએ તેમને ઉછેર્યા હતા અથવા ""જ્યારે તે બાળક હતા ત્યારે તે ત્યાં રહેતા હતા"" અથવા ""જ્યાં તે મોટા થયા

according to his custom

જેમ તેઓ દરેક વિશ્રામવારે કરતાં હતા. તે તેમની સામાન્ય રીતભાત હતી કે તેઓ વિશ્રામવારના દિવસે સભાસ્થાનમાં જતાં હતા.