gu_tn/luk/04/13.md

644 B

until an opportune time

બીજા પ્રસંગ સુધી

had finished every temptation

તે એમ સૂચવતું નથી કે શેતાન તેના પરીક્ષણમાં સફળ રહ્યો હતો—ઈસુએ દરેક પ્રયાસનો પ્રતિકાર કર્યો. તેને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને પાપ કરવા મનાવવાના પ્રયત્નને બંધ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)