gu_tn/luk/04/12.md

1.7 KiB

It is said

ઈસુ શેતાનને કહે છે કે શેતાને જે કરવાનું કહ્યું હતું તે કેમ નહિ કરે. તેમનો તે કરવાના નકારને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ના, હું તે કરીશ નહિ, કેમ કે તે કહેવામાં આવ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

It is said

ઈસુ પુનર્નિયમમાંથી મૂસાના લખાણને ટાંકે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ કહ્યું છે"" અથવા ""મૂસાએ શાસ્ત્રોમાં કહ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Do not put the Lord your God to the test

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ભક્તિસ્થાન પરથી પડવા દ્વારા ઈસુએ ઈશ્વરની પરીક્ષા ન કરવી જોઈએ અથવા 2) ઈસુ એ ઈશ્વરના પુત્ર છે કે નહિ એ જોવા શેતાને ઈસુની પરીક્ષા કરવી જોઈએ નહિ. કલમનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરવા કરતાં જણાવ્યા પ્રમાણે કલમનું અનુવાદ કરવું એ યોગ્ય છે.