gu_tn/luk/04/08.md

2.0 KiB

It is written

ઈસુએ શેતાને જે કહ્યું હતું તેમ કરવાનું નકાર્યું. તેને સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની રહેશે. વૈકલ્પિક અનુવાદ: ""ના, હું તારી આરાધના કરીશ નહિ, કેમ કે તે લખેલું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

answered and said to him

તેને જવાબ આપ્યો અથવા ""તેને પ્રત્યુત્તર આપ્યો

It is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ શાસ્ત્રોમાં લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

You will worship the Lord your God

શા માટે ઈસુ શેતાનની આરાધના નહિ કરે તે જણાવવા તેઓ શાસ્ત્રમાંથી આજ્ઞાને ટાંકી રહ્યા હતા.

You will worship

તે જૂના કરારમાંના તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈશ્વરનો નિયમ પ્રાપ્ત કર્યો હતો. તમે 'તું' ના એકવચન સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો, કારણ કે દરેક વ્યક્તિએ તેને આધીન થવાનું હતું, અથવા તમે 'તું' ના બહુવચન સ્વરૂપનો ઉપયોગ કરી શકો કેમ કે સર્વએ તે પાળવાનો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

him

તેમની"" એ પ્રભુ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.